1 Kings 7:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સ્તંભની ટોચો પરના કળશને શણગારવા માટે પિત્તળની સાંકળીઓ વડે ઝાલરો બનાવી. દરેક કળશની ચારેબાજુ પિત્તળની સાત સાંકળો બનાવેલી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રત્યેક સ્તંભની ટોચ પર સાંકળીની સળંગ ભાત કોતરેલી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
થાંભલાની ટોચો પરના કળશને માટે તરેહરેહની કારીગરીની જાળી તથા સાંકળીકામની ઝાલરો હતી. એક કળશને માટે સાત, ને બીજા કળશને માટે સાત.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કળશને શણગારવા માંટે કાંસાની સાંકળીઓ વડે ઝાલરો બનાવી. દરેક કળશની ચારેબાજુ સાત કાંસાની સાંકળીઓનું જાળી કામ કરેલ હતું.