1 Kings 7:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ બે સ્તંભની ટોચો પર પણ એટલે જાળીની છેક પાસેના ભાગે કળશ હતા અને બીજા કળશ પર ચારેબાજુ બસો દાડમ હારબંધ બનાવેલાં હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાંકળીની ભાત ઉપરના ગોળાકારી ભાગ પર તે ગોઠવેલા હતા. પ્રત્યેક કળશની ફરતે બે હારમાં બસો દાડમ હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ બે થાંભલાની ટોચો પર પણ એટલે જાળીની છેક પાસેના પેટું પાસે કળશ હતા; અને બીજા કળશ પર ચોગરદમ બસો દાડમ હારબંધ પાડેલાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ કળશો જાળી ગૂંથણીની બાજુમાં સ્તંભની પર ગોળાકાર કિનારીની પર સ્તંભની ટોચ પર હતા. દરેક સ્તંભો પર હારબંધ 200 દાડમો કોતરેલાઁ હતાઁ.