1 Kings 7:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સ્તંભની ટોચ પર કમળનું કોતરકામ હતું. એમ સ્તંભો બાંધવાનું કામ પૂર્ણ થયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોયણા આકારના તાંબાના બે કળશો સ્તંભની ટોચ પર હતા. એમ સ્તંભોનું કામ પૂરું થયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
થાંભલાની ટોચો પર કમળનું કોતરકામ હતુ. એમ થાંભલાનું કામ પૂરુ થયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સ્તંભ પર મૂકેલા કળશો કમળોના આકાર જેવાં હતાં. આમ સ્તંભોનું કામ પૂર્ણ થયું.