1 Kings 7:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની ધારની નીચે ચારે તરફ ફરતી કળીઓ પાડેલી હતી, દર હાથે દસ કળીઓ પ્રમાણે હોજની આસપાસ પાડેલી હતી. એ કળીઓની બે હારો હોજની સાથે જ ઢાળવામાં આવી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જળકુંડની ધારની બહારની ગોળાકાર કિનારીએ ચારે તરફ તાંબાનાં તૂમડાંની બે હાર હતી; જે સમગ્ર જળકુંડની સાથોસાથ જ ઢાળેલાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની ધાર નીચે ચારે તરફ કળીઓ પાડેલી હતી, દર હાથે દશ [કળીઓ] પ્રમાણે સમુદ્રની આસપાસ પાડેલી હતી. એ કળીઓની બે હારો સમુદ્રની સાથે જ ઢાળવામાં આવી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“સમુદ્રની” કિનાર નીચે “સમુદ્રને” ફરતી દસ હાથ લાંબી દીવાલો હતી, દીવાલો બે હારમાં ગોઠવાયેલી હતી અને હોજની જેમજ ઢળાયેલી હતી.