1 Kings 7:3 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દર હારે પંદર પ્રમાણે સ્તંભો પરની પિસ્તાળીસ વળીઓ પર એરેજકાષ્ટનું આવરણ કરવામાં આવ્યું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દર હારે પંદર પ્રમાણે થાંભલા પરની પિસ્તાળીસ વળીઓ પર એરેજકાષ્ટનું ઢાંકણ કરવામાં આવ્યું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પાટડાઓની હાર ત્રણ હતી, અને પ્રત્યેક હારમાં 15 પ્રમાંણે કુલ બધા મળીને 45 પાટડા હતા. આ દેવદારના થાંભલા છતને ટેકો આપતા હતા.