1 Kings 7:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મથાળાનું ખામણું અંદરની તરફ ઉપર સુધી એક હાથનું હતું. અને તેનું ખામણું બેસણીની બનાવટ પ્રમાણે ગોળ તથા ઘેરાવામાં દોઢ હાથ હતું. તેના કાના પર નકશીકામ હતું અને તેમની તકતીઓ ગોળ નહિ પણ ચોરસ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જળકુંડી ગોઠવવા મથાળે વર્તુળાકાર આસન હતું. જળકુંડી જળગાડીની ટોચથી પિસ્તાળીસ સેન્ટીમીટર ઉપર અને અઢાર સેન્ટીમીટર તેની અંદર ગોઠવાયેલી હતી. તેને ફરતે કોતરણી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મથાળાનું ખામણું અંદરથી ઉપર સુધી એક હાથનું હતું અને તેનું ખામણું બેસણીની બનાવટ પ્રમાણે ગોળ, [તથા ઘેરાવામાં] દોઢ હાથ હતું, વળી તેના કાન પર નકશીકામ હતું, ને તેમની તખતીઓ ગોળ નહિ પણ ચોખંડી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે મથાળેથી અંદરની તરફ ખૂલતું હતું અને તે દોઢ હાથ ઉંચુ હતું, મથાળા પર કોતરકામ કરેલું હતું અને એની તકતીઓ ચોરસ હતી, ગોળ નહોતી,