1 Kings 7:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચાર પૈડાં તકતીઓની નીચે હતાં. પૈડાંની ધરીઓ ચોતરામાં જડેલી હતી. દરેક પૈડાંની ઊંચાઈ દોઢ હાથ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પૈડાં છાસઠ સેન્ટીમીટર ઊંચાં હતાં. તે તક્તીઓની નીચે હતાં. ધરીઓ જળગાડી સાથે અખંડ જોડેલી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ચાર પૈડા તખતીઓની નીચે હતાં. પૈડાંની ધરીઓ ચોતરામાં [જડેલી] હતી. દરેક પૈડાંની ઊંચાઈ દોઢ હાથ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘોડીઓની નીચે અંદરમાં ચાર પૈડા હતાં અને તેની ધરી મેજના પાયામાં બેસાડેલી હતી. પૈડાં દોઢ હાથ ઊંચા હતાં.