1 Kings 7:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચોતરાને મથાળે અડધો હાથ ઊંચો ઘુંમટ હતો. ચોતરાને મથાળે તેના ટેકા અને તેની તકતીઓ તેની સાથે સળંગ હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રત્યેક જળગાડીની ટોચે બાવીસ સેન્ટીમીટરનો ગોળ પટો હતો. તેના હાથા અને તક્તીઓ જોડેલાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ચોતરાને મથાળે અડધો હાથ ઊંચો ઘુંમટ હતો. અને ચોતરાને મથાળે તેના ટેકા ને તેની તખતીઓ તેની સાથે સળંગ હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘોડીની પર એક ગોળાકાર ઘુંમટ હતો, અને તેની ઊંચાઈ અડધા હાથની હતી. તેનો કિનારો અને ટેકાઓ બધાં એક જ ટૂકડામાંથી બનાવ્યાં હતાં.