1 Kings 7:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે તકતીઓ પર જયાં ખાલી જગ્યા હતી ત્યાં કરુબ, સિંહો અને ખજૂરનાં વૃક્ષો કોતરેલાં હતાં અને તેની ફરતે ઝાલરો હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હાથા અને તક્તીઓ પર જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં ત્યાં ચારે બાજુ કરુબો, સિંહો અને ખજૂરીઓ તથા સાંકળીની ભાત કોતરેલાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના ટેકાનાં પતરાં પર તથા તેની તખતીઓ પર તેણે કરુબો, સિંહો તથા ખજૂરીઓ દરેકના કદના પ્રમાણમાં કોતર્યાં હતાં, ને તેમની આસપાસ ઝાલરો હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ તકતીઓ પર જયાં જયાં ખાલી જગ્યા હતી ત્યાં ત્યાં કરૂબ દેવદૂતો, હરણો, મૃગો સિંહો અને ખજૂરનાં વૃક્ષો કોતરેલાં હતા, અને તેની ફરતે ફુલ વેલની ભાત કોતરેલી ઝાલરો હતી.