1 Kings 7:39 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે પાંચ કૂંડાં ભક્તિસ્થાનની દક્ષિણ તરફ અને બીજા પાંચ કૂંડા ઉત્તર તરફ મૂક્યાં. તેણે હોજને ભક્તિસ્થાનની જમણી દિશાએ અગ્નિખૂણા પર રાખ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે પાંચ જળગાડીઓ મંદિરની દક્ષિણ તરફ અને બીજી પાંચ ઉત્તર તરફ મૂકી, જ્યારે જળકુંડ અગ્નિખૂણામાં મૂક્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે પાંચ ચોતરા ઘરની જમણી બાજુએ, ને પાંચ ઘરની ડાબી બાજુએ ગોઠવ્યા. તેણે સમુદ્રને ઘરની જમણી દિશાએ અગ્નિ ખૂણા તરફ ગોઠવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે 5 કૂંડી મંદિરની દક્ષિણ તરફ અને પાંચ ઉત્તર તરફ મૂકી. તેણે પિતળનો “સમુદ્ર” મંદિરના અગ્નિખૂણા પર રાખ્યો.