1 Kings 7:41 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે બે સ્તંભો, સ્તંભોની ટોચ પરના કળશના બે ઘુંમટ તથા સ્તંભોની ટોચ પરના કળશના બે ઘુંમટ ઢાંકવા બે જાળી બનાવી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે બે થાંભલા, તે થાંભલાની ટોચો પરના કળશના બે ઘુંમટ, તથા થાંભલાની ટોચો પરના કળશના બે ઘુંમટ ઢાંકવા માટે બે જાળી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે 2 થાંભલા, અને કળશ અને સ્તંભની ટોચ પરના ઘુંમટને ઢાંકતી બે જાળી બનાવી હતી.