1 Kings 7:45 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હુરામે દેગડા, પાવડા, વાસણો અને બીજા બધાં સાધનો ભક્તિસ્થાનના વપરાશ તથા રાજા સુલેમાન માટે ચળકતા પિત્તળનાં બનાવ્યાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દેગડા, પાવડા તથા તપેલાં; યહોવાના મંદિરને લગતાં આ બધાં વાસણો જે હુરામે સુલેમાન રાજાને માટે બનાવ્યાં, તે ઓપેલા પિત્તળનાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેગડા, પાવડા, અને વાસણો, યહોવાના મંદિર માંટેની આ સર્વ વસ્તુઓ અને બીજાં બધાં વાસણો હીરામે મંદિરમાં વાપરવા માંટે બનાવ્યાં હતાં. જે મંદિર રાજા સુલેમાંન યહોવા માંટે બંધાવતો હતો અને તે કાંસાનાં બનાવેલાં હતાં.