1 Kings 7:47 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાને એ સર્વ વજન કર્યા વિના રહેવા દીધાં, કારણ તેમની સંખ્યા ઘણી હતી. તેથી પિત્તળનું કુલ વજન જાણી શકાયું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તાંબાની એ સાધનસામગ્રી એટલી બધી હતી કે તેમનું વજન કરવામાં આવ્યું નહોતું. તેથી તેમનું કેટલું વજન છે એ નક્કી થયેલું નહોતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાને એ સર્વ વાસણો [તોળ્યા વગર] રહેવા દીધાં, કેમ કે તે પુષ્કળ હતાં. તે પિત્તળનું વજન અકળિત હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાંને એ સર્વ વાસણો વજન કર્યા વિના રહેવા દીધાઁ, કારણ તેમની સંખ્યા ઘણી હતી. તેથી કાંસાનું કુલ વજન ક્યારેય નક્કી ન થઇ શક્યું.