1 Kings 7:49 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે શુદ્ધ સોનાનાં પાંચ દીપવૃક્ષ દક્ષિણ બાજુએ અને બીજાં પાંચ ઉત્તર બાજુએ પરમ પવિત્રસ્થાનની સામે મૂક્યાં. દરેક પર ફૂલો, દીવીઓ અને ચીપિયાઓ હતાં જે બધાં સોનાનાં બનેલાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરમપવિત્રસ્થાનમાં પાંચ દક્ષિણ તરફ અને પાંચ ઉત્તર તરફ રાખેલી દસ દીવીઓ, ફૂલો, દીવાઓ અને ચીપિયા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈશ્વરવાણીસ્થાન સામેનાં ચોખ્ખા સોનાનાં દીપવૃક્ષ, પાંચ જમણી તથા પાંચ ડાબી બાજુએ; તને તેમના ફૂલો, દીવીઓ તથા ચીમટા, [એ સર્વ] સોનાનાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે શુદ્ધ સોનાના પાંચ ઊભા દીવા દક્ષિણ બાજુએ અને પાંચ ઉત્તર બાજુ; પરમ પવિત્રસ્થાનની સામે મૂક્યા. દરેક પર ફૂલો દીવીઓ અને ચીપિયાઓ હતાં જે બધા સોનાનાઁ બનેલાઁ હતાઁ.