1 Kings 7:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બધા દરવાજા તથા દરવાજાના ચોકઠાં સમચોરસ આકારના હતા અને તે એકબીજાની સામસામે પ્રકાશના ત્રણ માળ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બધાં બારણાં અને બારીઓનાં ચોકઠા લંબચોરસ હતાં અને બન્ને ભીંતની બારીઓની ત્રણ ત્રણ હારો એકબીજાની બરાબર સામસામી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સર્વ કમાડો તથા બારસાખોનાં ચોકઠાં સમચોરસ હતાં, ને સામસામા પ્રકાશના ત્રણ માળ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બધા પ્રવેશદ્રાર અને બારણાંનાં ચોકઠાં ચોરસ આકારના હતા. અને તે એકબીજાની સામસામે ત્રણ હારમાં ગોઠવેલાં હતા.