1 Kings 7:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજમહેલના આ ઓરડાઓનાં બાંધકામ માટે અતિમૂલ્યવાન પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા તથા કરવતથી વહેરેલા પથ્થરનાં કરેલાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોટા ચોક સહિતનાં આ બધાં મકાનો પાયાથી છેક છત સુધી મૂલ્યવાન પથ્થરોથી બનાવેલાં હતાં. પથ્થરો માપ પ્રમાણે કાપીને ખાણમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમની બહારની અને અંદરની બાજુઓ કરવતથી સપાટ બનાવેલી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ બધાં અંદરથી તથા બહારથી પાયાથી તે મથાળા સુધી, ને એ જ પ્રમાણે બહારની બાજુએ મોટા ચોક સુધી, મૂલ્યવાન પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા તથા કરવતથી વહેરેલા પથ્થરનાં બાંધેલાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજમહેલના આ ઓરડાઓનાં બાંધકામ માંટે અતિમૂલ્યવાન અને જોઇતા માંપ પ્રમાંણે તૈયાર કરેલા મોટા કદના પથ્થરોનો ઉપયોગ થયો હતો. સમગ્ર માંળખામાં આ પથ્થરો વપરાયા હતા.