1 Kings 8:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ બધા એથાનિમ માસ એટલે કે સાતમા માસમાં પર્વના સમયે રાજા સુલેમાન સમક્ષ ભેગા થયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ સૌ એનાથીમ એટલે સાતમા માસમાં માંડવાપર્વ વખતે એકઠા થયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એથાનિમ માસ, એટલે સાતમા માસમાં, ઇઝરાયલના સર્વ માણસો પર્વને વખતે સુલેમાન રાજા પાસે એકત્ર થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેઓ બધા એથાનીમ એટલે કે દશમાં મહિનામાં માંડવાપર્વને પ્રસંગે રાજા સુલેમાંન સમક્ષ ભેગા થયા.