1 Kings 8:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે પછી, હે ઇઝરાયલના ઈશ્વર, હું પ્રાર્થના કરું છું કે તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું તમારું વચન કૃપા કરીને સત્ય ઠરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો ઓ ઇઝરાયલના ઈશ્વર, તમે તમારા સેવક મારા પિતા દાવિદને આપેલું એ વચન પૂરું થાય તેમ કરો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે હવે, હે ઇઝરાયલના ઈશ્વર, તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું તમારું વચન કૃપા કરીને સાચું પાડો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઓહ, ઇસ્રાએલના દેવ, જે કરાર તમે તમાંરા સેવક, માંરા પિતા દાઉદ સાથે કર્યો હતો તે પૂર્ણ કરો.