1 Kings 8:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજા સુલેમાન અને ઇઝરાયલના ભેગા થયેલા તમામ લોકો કરારકોશની સમક્ષ ઉપસ્થિત થયા અને તેઓએ અસંખ્ય ઘેટાં અને બળદોનાં અર્પણો ચઢાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોન રાજા અને ઇઝરાયલના બધા લોકો કરારપેટી આગળ એકઠા થયા અને અગણિત એટલાં ઘેટાં અને પશુઓનાં બલિદાન આપ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાન રાજા તથા તેના પાસે ભેગી થયેલી ઇઝરાયલની સમગ્ર પ્રજા ગણાય નહિ તેટલાં અસંખ્ય ઘેટાં તથા બળદોનું બલિદાન આપતી તેની સાથે કોશની આગળ ઊભી રહી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ રાજા સુલેમાંન અને તમાંમ ઇસ્રાએલી પ્રજાજનો પવિત્રકોશની સમક્ષ એકત્ર થયા અને અસંખ્ય ઘેટાં અને બળદોના અર્પણો આપ્યા.