1 Kings 9:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી હીરામે કહ્યું, "મારા ભાઈ, તમે મને આ તે કેવાં ગામો આપ્યાં છે?" અને તેથી તેણે એ પ્રદેશ નું નામ કાબૂલ રાખ્યું, તે પ્રદેશ આજે પણ તે જ નામે ઓળખાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેણે શલોમોનને કહ્યું, “મારા ભાઈ, તમે મને આવાં નગરો આપ્યાં!” એને લીધે એ વિસ્તાર આજે પણ કાબુલ કહેવાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે કહ્યું, “મારા ભાઈ, આ કેવા નગરો તેં મને આપ્યાં છે?” અને તેણે તેઓનું નામ કાબૂલ દેશ પાડ્યું, તે આજ સુધી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે બોલ્યો, “ભાઈ, તમે મને આ તે કેવાં ગામો આપ્યાં છે?” અને તેથી તેણે એ પ્રદેશ નું નામ “કાબૂલ” રાખ્યું, તે પ્રદેશ આજે પણ એ નામે ઓળખાય છે.