1 Kings 9:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હજી કેટલાક અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ કે જેઓ ઇઝરાયલી નહોતા, તેઓ ઇઝરાયલીઓની વચ્ચે રહેતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલીઓએ કનાનના લોકોનો દેશ લઇ લીધો, ત્યારે જેમને મારી નાખ્યા નહોતા એવા કનાનના લોકો, એટલે અમોરીઓ, હિત્તીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ એ સર્વના વંશજોને શલોમોને વેઠિયા બનાવ્યા; કારણ, તેઓ ઇઝરાયલી નહોતા અને આજદિન લગી તેમના વંશજો ગુલામો તરીકે રહ્યાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાને અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ, જેઓ ઇઝરાયલ લોકોમાંના ન હતાં,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાં હજી થોડાં અમોરીઓ, હિત્તીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ ઇસ્રાએલીઓની વચ્ચે રહેતા હતાં.