1 Kings 9:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાનનાં બાંધકામોમાં કામ કરનારા કારીગરો પર દેખરેખ રાખનાર અધિકારીઓની સંખ્યા પાંચસો પચાસ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોનનાં જુદાં જુદાં બાંધકામો પર કામ કરતાં વેઠિયાઓ પર પાંચસો પચાસ અમલદારો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાનના કામ પર જે મુખ્ય કારભારીઓ હતા તે આ હતા, એટલે એ કામના મજૂરો પર મુકાદમી કરનારા પાંચસો પચાસ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાંનના બાંધકામોમાં કામ કરનારા કારીગરો પર દેખરેખ રાખનાર અધિકારીઓની સંખ્યા 550 હતી.