1 Samuel 1:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે ઈશ્વરની આગળ સતત પ્રાર્થના કરવામાં તે મશગૂલ હતી, ત્યારે એલીએ તેના મુખ તરફ જોયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હાન્નાએ લાંબો સમય પ્રભુને પ્રાર્થના કર્યા કરી અને એલી તેના હોઠ સામે જોઈ રહ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે તે યહોવાની આગળ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી, ત્યારે એલી તેના મોં તરફ તાકીને જોતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ લાંબા સમય સુધી હાન્નાએ યહોવા સમક્ષ પ્રાર્થના કરી એલીએ જોયું કે માંત્ર તેના હોઠ હાલતા હતા.