1 Samuel 1:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હાન્ના પોતાના હૃદયમાં બોલતી હતી, તેના હોઠ હાલતા દેખાતા હતા, પણ તેની વાણી સંભળાતી ન હતી. માટે એલીને એવું લાગ્યું કે તે નશામાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હાન્ના મનમાં પ્રાર્થના કરતી હતી; ફક્ત તેના હોઠ હાલતા હતા, પણ કંઈ અવાજ સંભળાતો નહોતો. તેથી એલીએ ધાર્યું કે તે પીધેલી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે હાન્ના તો પોતાના મનમાં જ બોલતી હતી; માત્ર તેના હોઠ હાલતા હતા, પણ તેની વાણી સંભળાતી ન હતી. એથી એલીને એવું લાગ્યું, તે પીધેલી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે મનમાં પ્રાર્થના કરતી હતી; તેના હોઠ હાલતા હતા પરંતુ તેનો અવાજ સંભળાતો નહોતો,