1 Samuel 1:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"તારી દાસી ખરાબ છે એવું માનીશ નહિ; કેમ કે હું અત્યાર સુધી અતિશય ચિંતા અને ગમગીનીમાં બોલતી રહેલી છું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા અતિશય દુ:ખ અને શોકને લીધે હું એવી રીતે પ્રાર્થના કરતી હતી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારી દાસીને બલિયાલ પુત્રી તરીકે ગણીશ નહિ, કેમ કે અતિશય દુ:ખ તથા કલેશને લીધે હું અત્યાર સુધી બોલી છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને એવી પતિત ના માંનશો. પણ આ બધો વખત હું માંરી વ્યથા અને દુ:ખોની બહાર થઇ દેવને પ્રાર્થના કરતી હતી.”