1 Samuel 1:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેને બે પત્નીઓ હતી, એકનું નામ હાન્ના અને બીજી પત્નીનું નામ પનિન્ના હતું. પનિન્નાને બાળકો હતાં, પણ હાન્નાને બાળકો ન હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલ્કાનાને બે પત્નીઓ હતી: હાન્ના અને પનિન્ના. પનિન્નાને બાળકો હતાં, પણ હાન્નાને કોઈ સંતાન નહોતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને બે પત્નીઓ હતી; એકનું નામ હાન્ના, ને બીજીનું નામ પનિન્ના. પનિન્નાને બાળકો હતાં; પણ હાન્નાને બાળકો નહોતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેને હાન્ના અને પનિન્ના નામની બે પત્નીઓ હતી. પનિન્નાને સંતાનો હતા; જયારે હાન્ના નિ:સંતાન હતી.