1 Samuel 1:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ બળદનું બલીદાન કર્યું અને તેઓ તે બાળ શમુએલને એલી પાસે લાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે વાછરડો કાપ્યો અને છોકરાને એલી પાસે લઈ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ ગોધો કાપ્યો, પછી છોકરાને એલી પાસે લાવ્યા,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે બળદને વધેર્યો, પછી બાળકને એલી આગળ રજૂ કર્યો.