1 Samuel 1:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે એલ્કાનાનો વર્ષ પ્રમાણે બલિદાન કરવાનો દિવસ આવતો, ત્યારે તે હંમેશા પોતાની પત્ની પનિન્નાને તથા તેણીના દીકરા દીકરીઓને હિસ્સો વહેંચી આપતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે જ્યારે એલ્કાના અર્પણ ચઢાવતો ત્યારે ત્યારે તે પનિન્ના અને તેના પુત્રો અને પુત્રીઓને હિસ્સો આપતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એલ્કાનાને યજ્ઞ કરવાનો દિવસ આવતો ત્યારે તે પોતાની પત્ની પનિન્નાને તથા તેનાં સર્વ દીકરાદીકરીઓને ભાગ વહેંચી આપતો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે જયારે એલ્કાનાહ પોતાના અર્પણો અર્પણ કરતો ત્યારે તે પોતાની પત્ની પનિન્નાને અને તેનાં બધાં બાળકોને ખોરાકનો ભાગ આપતો.