1 Samuel 1:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ હાન્નાને તે હંમેશા બમણો ભાગ આપતો, કેમ કે તે હાન્ના પર વધારે પ્રેમ રાખતો હતો. ઈશ્વરે તેનું ગર્ભસ્થાન બંધ કર્યું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ હાન્‍ના પર તે પ્રેમ કરતો હોવા છતાં તે તેને હિસ્સાનો માત્ર એક જ ભાગ આપી શક્તો. કારણ, પ્રભુએ તેને નિ:સંતાન રાખી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ હાન્‍નાને તે બમણો ભાગ આપતો; કેમ કે તે હાન્‍ના પર [વધારે] પ્રેમ રાખતો હતો. પણ યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલ્કાનાહ હાન્નાને હમેશા ખોરાકનો એક સરખો ભાગ આપતો, હાન્નાને યહોવાએ નિ:સંતાન રાખી હતી છતા એલ્કાનાહ આમ કરતો. એલ્કાનાહ એટલા માંટે આમ કરતો કેમકે હાન્નાજ એ પત્ની હતી જેની પર તે વધારે પ્રેમ કરતો હતો.