1 Samuel 1:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તેની શોક્ય તેને ખૂબ જ ચીડવતી અને ખીજવતી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હાન્નાની શોક પનિન્ના તેને દુ:ખ આપતી અને તેને ઉતારી પાડતી. કારણ, પ્રભુએ હાન્નાને બાળક વગરની રાખી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું માટે તેને ખીજવવા માટે તેની શોક તેની બહુ ચીડવતી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પનિન્ના હમેશા હાન્નાને ચિંતિત કરતી અને તેને ખરાબ લાગે તેમ કરતી હતી. પનિન્નાએ આમ કર્યું કારણકે હાન્ના સંતાન મેળવી શકતી ન હતી.