1 Samuel 10:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે જગ્યાના એક જણે ઉત્તર આપીને કહ્યું, "તેઓનો પિતા કોણ છે?" આ કારણથી, એવી કહેવત પડી, "શું શાઉલ પણ પ્રબોધકમાંનો એક છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાંના એક રહેવાસીએ પૂછયું, “બીજાઓ વિષે શું? શું તેમના પૂર્વજો સંદેશવાહકો છે?” એ ઉપરથી એવી કહેવત પડી કે, “શું શાઉલ પણ સંદેશવાહક બની ગયો છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે જ જગાના એક રહેવાસીએ ઉત્તર આપ્યો, “તેઓનો પિતા કોણ છે?” એ ઉપરથી એવી કહેવત ચાલી કે, “શું શાઉલ પણ પ્રબોધકોમાં છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે ત્યાં રહેનાર એક માંણસે ઉત્તર આપ્યો, “તેઓના બાપ કોણ છે?” ત્યારબાદ આ કહેવત પ્રખ્યાત થઇ: “શું શાઉલ પણ પ્રબોધકોમાંથી એક છે?”