1 Samuel 10:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે શાઉલના કાકાએ તેને તથા તેના ચાકરને કહ્યું, "તમે ક્યાં ગયા હતા?" તેણે કહ્યું, "ગધેડાંની શોધ કરવાને; જયારે અમે જોયું કે અમે તેને શોધી શક્યા નથી ત્યારે અમે શમુએલ પાસે ગયા હતા."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલના ક્કાએ તેને અને તેના નોકરને પૂછયું, “તમે ક્યાં હતા?” શાઉલે જવાબ આપ્યો, “અમે ગધેડાં શોધતા હતા. તે ન મળ્યાં એટલે એ અંગે પૂછવા અમે શમુએલની પાસે ગયા હતા.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શાઉલના કાકાએ તેને તથા તેના ચાકરને પૂછ્યું, “તમે ક્યાં ગયા હતા?” તેણે કહ્યું, “ગધેડાંની શોધ કરવા; અને તે ન મળ્યાં એ જોઈને અમે શમુએલની પાસે ગયા હતા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલના કાકાએ તેને અને પેલા ચાકરને પૂછયું, “તમે કયાં ગયા હતા?” એટલે તેણે કહ્યું કે, “ગધેડાની શોધ કરવા; અને તે ન મળ્યાં એટલે અમે શમુએલને મળવા ગયા હતા.”