1 Samuel 10:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલના કાકાએ કહ્યું, "મને કૃપા કરીને કહે કે શમુએલે તમને શું કહ્યું?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલના ક્કાએ પૂછયું, “તેણે તમને શું કહ્યું?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શાઉલના કાકાએ કહ્યું, “શમુએલે તમને શું કહ્યું, એ કૃપા કરીને મને કહે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલના કાકાએ પૂછયું, “મને કહો, તેણે તમને શું કહ્યું?”