1 Samuel 10:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું મારી અગાઉ ગિલ્ગાલમાં જજે. પછી હું દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કરવાને તારી પાસે આવીશ. હું આવીને તારે શું કરવું એ બતાવું ત્યાં સુધી એટલે સાત દિવસ સુધી રાહ જોજે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું મારી અગાઉ ગિલ્ગાલ જજે. ત્યાં હું તને મળીશ અને દહનબલિ અને સંગતબલિ ચઢાવીશ. હું આવું ત્યાં સુધી ત્યાં સાત દિવસ થોભજે અને પછી શું કરવું તે હું કહીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું મારી અગાઉ ગિલ્ગાલમાં જજે; અને જુઓ, દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કરવાને હું તારી પાસે આવીશ. હું તારી પાસે આવીને તારે શું કરવું તે તને બતાવું ત્યાં સુધી, એટલે સાત દિવસ સુધી, તું થોભજે, ”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તું માંરા પહેલાં ગિલ્ગાલ ચાલ્યો જજે. પછી હું તને ત્યાં મળવા આવીશ. ત્યાં હું તને દહનાર્પણો તથા શાંત્યર્પણો અર્પણ કરીશ. પણ તારે સાત દિવસ સુધી માંરી રાહ જોવી; પછી હું આવીશ અને તને કહીશ કે તારે શું કરવું.”