1 Samuel 11:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યાબેશના માણસોએ નાહાશને કહ્યું, "કાલે અમે તમારે શરણે આવીશું અને તમારી દ્રષ્ટિમાં જે સારું દેખાય તે સર્વ તમે અમને કરજો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે નાહાશને કહ્યું, “અમે આવતી કાલે તમારે શરણે આવી જઇશું. પછી તમને યોગ્ય લાગે તેમ કરજો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે યાબેશના માણસોએ કહ્યું, “કાલે અમે તમારી પાસે બહાર આવીશું, ને તમારી દષ્ટિમાં જે કંઈ સારું લાગે તે અમને કરજો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આવતી કાલે અમે તમાંરે તાબે થઈશું અને તમને જે યોગ્ય લાગે તે કરજો.”