1 Samuel 11:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તે બેઝેકમાં તેઓની ગણતરી કરવા લાગ્યો, ત્યારે ઇઝરાયલી લોકો ત્રણ લાખ અને યહૂદિયાના માણસો ત્રીસ હજાર થયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલે બેઝેકમાં તેમની ગણતરી કરી: ઇઝરાયલમાંથી ત્રણ લાખ અને યહૂદિયામાંથી ત્રીસ હજાર હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બેઝેકમાં તેણે તેઓની ગણતરી કરી; ત્યારે ઇઝરાયલી લોકો ત્રણ લાખ ને યહૂદિયાના માણસો ત્રી હજાર થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી શાઉલે બેઝેકમાં માંણસો ભેગા કર્યા; ઇસ્રાએલમાંથી લગભગ 3,00,000 માંણસો હતા અને યહુદામાંથી 30,000 માંણસો હતા.