1 Samuel 13:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શમુએલે આપેલા સમય પ્રમાણે શાઉલે સાત દિવસ રાહ જોઈ. પણ શમુએલ ગિલ્ગાલમાં આવ્યો નહિ, લોકો શાઉલ પાસેથી વિખેરાઈ જતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શમુએલની સૂચના પ્રમાણે શાઉલે સાત દિવસ તેની રાહ જોઈ. પણ શમુએલ ગિલ્ગાલ આવ્યો નહિ. લોકો શાઉલને મૂકીને જતા રહેવા લાગ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શમુએલે કરેલા વાયદા પ્રમાણે શાઉલે સાત દિવસ સુધી રાહ જોઈ, પણ શમુએલ ગિલ્ગાલમાં આવ્યો નહિ. અને લોકો તો શાઉલની પાસેથી વિખેરાઈ જતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને શમુએલે કરેલા વાયદા મુજબ શાઉલે સાત દિવસ રાહ જોઈ; પણ શમુએલ ગિલ્ગાલમાં આવ્યો નહિ, એટલે લશ્કર શાઉલને છોડીને વિખરાઈ જવા લાગ્યું.