1 Samuel 14:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જો તેઓ કહેશે, 'અમારી પાસે ઉપર આવો,' તો પછી આપણે ઉપર જઈશું; કેમ કે ઈશ્વરે તેઓને આપણા હાથમાં સોંપી દીધા છે. એ આપણે સારુ ચિહ્ન થશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જો તેઓ આપણને તેમની પાસે બોલાવે તો આપણે જઈશું. કારણ, પ્રભુ આપણને તેમના ઉપર વિજય પમાડશે તેનું એ ચિહ્ન થશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જો તેઓ એમ કહે કે અમારી પાસે ઉપર આવો, તો આપણે ઉપર જઈશું:કેમ કે યહોવાએ તેઓને આપણા હાથમાં સોંપી દીધા છે, અને એ આપણે માટે ચિહ્ન થશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ જો તેઓ એમ કહે કે, ‘અહી અમાંરી પાસે ઉપર આવો.’ તો આપણે ઉપર જઈશું. કારણ, યહોવા આપણને તેમને હરાવવા દેશે. એ આપણ માંટે એંધાણી રહેશે.”