1 Samuel 14:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના જે બધા માણસો એફ્રાઇમના પહાડી દેશમાં સંતાઈ ગયા હતા તેઓએ સાંભળ્યું કે પલિસ્તીઓ નાસી રહ્યા છે, ત્યારે તેઓ પણ લડાઈમાં તેઓની પાછળ પડયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પલિસ્તીઓ ભાગી રહ્યા છે એવું સાંભળીને એફ્રાઈમના પર્વતોમાં સંતાઈ રહેલા ઇઝરાયલીઓ પણ જોડાઈ ગયા અને પલિસ્તીઓ પર આક્રમણ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમ જ ઇઝરાયલના જે માણસો એફ્રાઈમના પહાડી પ્રદેશમાં સંતાઈ ગયા હતા તે સર્વ પણ, પલિસ્તીઓ નાસે છે એવું સાંભળીને, લડાઈમાં લગોલગ તેઓની પાછળ પડ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમજ જે ઇસ્રાએલી સૈનિકો એફાઈમના પહાડી પ્રદેશમાં છુપાઈ ગયા હતાં તે બધા પણ, પલિસ્તીઓ નાસે છે એવું સાંભળીને, તેઓ પણ યુદ્ધમાં જોડાયા અને પલિસ્તીઓની પાછળ પડયા.