1 Samuel 14:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સર્વ લોક વનમાં આવ્યા અને ત્યાં ભૂમિ ઉપર મધ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ સૌ જંગલમાં આવ્યા અને જમીન પર બધે મધ પડેલું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બધા લોક વનમાં આવ્યા. ત્યાં ભૂમી પર મધ [પડેલું] હતું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઆએ જંગલમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે જમીન પર મધ જોયું. મધપૂડામાંથી મધ ટપકતું હતું.