1 Samuel 14:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો આજે લોકોએ પોતાના શત્રુઓની પાસેથી મેળવેલી લૂંટમાંથી ભરપેટ ખાધું હોત, તો કેટલો વધારે ફાયદો થાત? કેમ કે તેથી તો હાલ પલિસ્તીઓમાં જે કતલ થઈ છે તેના કરતાં પણ ઘણી ભારે કતલ થઈ હોત."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આપણા લોકોએ શત્રુઓને પરાજિત કર્યા ત્યારે મેળવેલી લૂંટમાંથી તેમણે ખાધું હોત તો કેવું મોટું પરિણામ આવ્યું હોત. તેમણે કેટલા બધા પલિસ્તીઓ માર્યા હોત.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો આજે લોકોએ પોતાના શત્રુઓની પાસેથી મેળવેલી લૂટમાંથી મનમાન્યું ખાધું હોત, તો કેટલો બધો ફાયદો થાત? કેમ કે હાલ પલિસ્તીઓની આ કરતાં પણ ભારે કતલ થઈ હોત.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ જ રીતે જો આપણા બધા માાંણસોએ શત્રુઓ પાસેથી પ્રાપ્ત થયેલી લૂંટમાંથી ધરાઈને ખાધું હોત, તો તેમણે હજી કેટલા બધા પલિસ્તીઓનો ઘાણ કાઢી નાખ્યો હોત!”