1 Samuel 14:42 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી શાઉલે કહ્યું, "મારી અને મારા દીકરા યોનાથાન વચ્ચે ચિઠ્ઠીઓ નાખો. "ત્યારે ચિઠ્ઠી દ્વારા યોનાથાન પકડાયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી શાઉલે કહ્યું, “મારા અને મારા પુત્ર યોનાથાન વચ્ચે નિર્ણય આપો.” એટલે યોનાથાન પકડાયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શાઉલે કહ્યું, “મારી ને મારા દીકરા યોનાથાનની વચ્ચે [ચિઠ્ઠી] નાખો.” એટલે યોનાથાન પકડાયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી શાઉલે કહ્યું, “માંરી અને માંરા પુત્ર વચ્ચે નિર્ણય કરવા પાસા નાખો.” અને દોષ યોનાથાનનો નીકળ્યો.