1 Samuel 14:51 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કીશ શાઉલનો પિતા હતો; અને આબ્નેરનો પિતા નેર, એ અબીએલનો દીકરો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલનો પિતા કીશ અને આબ્નેરનો પિતા નેર અબીએલના પુત્ર હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કીશ શાઉલનો પિતા હતો. અને આબ્નેરનો પિતા નેર એ અબિયેલનો દીકરો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલના પિતા કીશ અને આબ્નેરના પિતા નેર અબીએલના પુત્ર હતા.