1 Samuel 14:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના શસ્ત્રવાહકે જવાબ આપ્યો કે, "જે સર્વ તારા મનમાં છે તે કર. આગળ વધ, તારી બધી આજ્ઞાઓ પાળવાને હું તારી સાથે છું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યુવાને કહ્યું, “જેવી તમારી મરજી; તમે જે કંઈ કરો તેમાં હું તમારી સાથે છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના શસ્‍ત્રવાહકે તેને કહ્યું, “જે કંઈ તમારા મનમાં હોય તે કરો; ચાલો, જુઓ, હું તમારી ઇચ્છા પ્રમાણે તમારી સાથે [આવું] છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી શસ્ત્રવાહકે કહ્યું, “તમાંરા મનમાં જે કંઈ હોય તે પ્રમાંણે કરો, હું તમાંરી સાથે છું,”