1 Samuel 14:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યોનાથાને કહ્યું, "આપણે તે માણસોની પાસે જઈએ અને આપણે તેમની નજરે પડીએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોનાથાને કહ્યું, “ભલે, તે માણસો આપણને જુએ તેમ આપણે જઇએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યોનાથાને કહ્યું, “જો આપણે તે માણસો પાસે જઈએ, ને આપણે તેમને દેખા દઈએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોનાથાને કહ્યું, “ઠીક આપણે સામી બાજુ જઈએ અને તે લોકોની નજર આપણા ઉપર પડે તેમ કરીએ.