1 Samuel 14:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તેઓ આપણને એમ કહેશે, 'જ્યાં સુધી અમે તમારી પાસે આવીએ ત્યાં સુધી ઊભા રહો' તો આપણે આપણી જગ્યાએ રહીશું અને તેઓની પાસે નહિ જઈએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તેઓ આપણને કહે કે અમે તમારી પાસે આવીએ ત્યાં લગી થોભો, તો આપણે જ્યાં હોઈએ ત્યાં જ થોભી જઈશું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તેઓ આપણને એમ કહે, ‘અમે તમારી પાસે આવીએ ત્યાં સુધી થોભી જાઓ;’ તો આપણે આપણા ઠેકાણે ઊભા રહીશું, ને ફરી તેઓની પાસે નહિ જઈએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તેઓ એમ કહે કે, ‘અમે આવીએ ત્યાં સુધી ઊભા રહો.’ તો આપણે આપણી જગ્યાએ ઊભા રહીશું, તેમની પાસે નહિ જઈએ.