1 Samuel 15:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે ઈશ્વરનું વચન શમુએલની પાસે એવું આવ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ શમુએલને કહ્યું, “શાઉલને રાજા બનાવ્યાને લીધે મને દુ:ખ થાય છે, તેણે મારાથી વિમુખ થઈને મારી આજ્ઞાઓ પાળી નથી.” શમુએલ ગુસ્સે થયો અને તેણે આખી રાત પ્રભુને આજીજી કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે શમુએલ પાસે યહોવાનું એવું વચન આપ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી શમુએલને યહોવાની વાણી સંભળાઈ: