1 Samuel 15:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શમુએલે કહ્યું, "ત્યારે ઘેટાંના જે અવાજ મારે કાને પડે છે તે શું છે? બળદોનું બરાડવું જે હું સાંભળું છું, તે શું છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શમુએલે કહ્યું, “તો પછી હું ઘેટાંની બેં બેં અને બળદોનું બરાડવું કેમ સાંભળું છું?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શમુએલે કહ્યું, “તો પછી મારે કાને ઘેટાંની જે બેં બેં પડે છે, ને બળદોનું જે બરાડવું હું સાંભળું છું, તેનો અર્થ શો છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે શમુએલે પૂછયું, “તો પછી માંરે કાને ઘેટાંના રડવાનો અને બળદ અને ગાયના ભાંભરવાનો અવાજ કેમ આવે છે? આવું કેમ છે?”