1 Samuel 15:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ લોકોએ લૂંટમાંથી થોડો ભાગ લીધો જેમ કે નાશનિર્મિત વસ્તુઓમાંથી ઉત્તમ ઘેટાં તથા બળદો પ્રભુ ઈશ્વરની આગળ ગિલ્ગાલમાં બલિદાન કરવા સારુ લીધાં છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ મારા માણસોએ પકડેલાં ઉત્તમ ઘેટાં અને પ્રાણીઓ મારી ન નાખ્યાં. એને બદલે, અહીં ગિલ્ગાલમાં પ્રભુ તારા ઈશ્વરને અર્પણ ચઢાવવાને તેઓ તેમને લાવ્યા છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તમારા ઈશ્વર યહોવા આગળ ગિલ્ગાલમાં યજ્ઞ કરવા માટે નાશનિર્મિત વસ્તુઓમાંથી ઉત્તમ ઘેટાં તથા બળદો લોકોએ લૂટમાંથી રાખી મૂક્યાં.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માંરા માંણસોએ નાશ કરવાની વસ્તુઓમાંથી લૂંટમાં મળેલાં સારામાં સારાં ઘેટાં અને બળદોને માંરી નાખવાને બદલે ગિલ્ગાલમાં તમાંરા દેવ યહોવાનો યજ્ઞ કરવા લઈ લીધા છે.”