1 Samuel 15:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલે લોકોને બોલાવીને ટલાઈમ નગરમાં તેઓની ગણતરી કરી: તો બે લાખ પાયદળ અને યહૂદિયાના દસ હજાર માણસો થયા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલે તેનાં લશ્કરી દળો બોલાવ્યાં અને તેલાઈમમાં તેમની હાજરી લઈને ગણતરી કરાવી, તો ઇઝરાયલમાંથી બે લાખ સૈનિકો અને યહૂદિયામાંથી દસ હજાર સૈનિકો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શાઉલે લોકોને બોલાવીને ટલાઈમમાં તેઓની ગણતરી કરી, તો બે લાખ પાયદળ, ને યહૂદિયાના દશ હજાર માણસો થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી શાઉલે બધા લોકોને “ટલાઈમ” બોલાવવા તે જગ્યાએ ભેગા કર્યા. ત્યાં 2,00,000 પાયદળ અને બીજા 10,000 માંણસો હતાં. તેમાં યહૂદાનાં માંણસોનો સમાંવેશ છે.